Top 20 gujarati suvichar good morning

Top 20 gujarati suvichar good morning.


Dosto aa post ma tamne Top 20 gujarati suvichar good morning madshe. Dosto tame aa post ne whatsapp, facebook, twitter, instagram par sher kari sako cho,
dosto aa post ma aapela suvichar tamne gamshe avi aasha rakhu chu.

Aa post vishe kai suzav hoy to amne contect us page par kai amne contect  kari sako cho.

Top 20 gujarati suvichar good morning, good morning gujarati suvichar, gujarati suvichar text, good morning message in gujarati, gujarati good morning quotes

Top 20 gujarati suvichar good morning


 પકા મારું ચાલે ને તો હું દરેકના દિલમાં એક દરવાજો નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય તોડીને નહીં
🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-"બે ચાર ક્ષણ જીવી જવાય શ્વાસ વિના..
પણ જીવાય કેમ તારા સહવાસ વિના...?"

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કઈક અલગ તમારી રીત મને ગમે છે
તમે કરો છો એ તરકીબ મને ગમે છે
મિત્ર તો છે કેટલાય
પણ તમે નિભાવો છો તે પ્રીત મને ગમે છે.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- પરિવર્તન ક્યારેય પણ પીડાદાયક નથી હોતું,
કેવલ પરિવર્તન નો વિરોધ પીડાદાયક હોય છે.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-આખું સરનામું ન આપો કાંઈ નહિ..
વહાલનો નકશો હશે તો ચાલશે.❜
🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- લોકોને ફક્ત તમે કેમ દુઃખી છો એ જાણવામાં જ રસ છે
તમારા દુઃખમાં કોઈને રસ નથી.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


-તમે મલક્યા હતા જો કે ફક્ત એક ફૂલના જેવું
પરંતુ ખીલી ગયો છે આખો એક ગુલઝાર મારામાં.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************


- લાઈફની ગમે એટલી પથારી ફરેલ હોય
લોકો તો એમ જ કહેશે
"તારે તો જલસા છે"

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કોઈને ચેહરા પરની સ્માઈલ
જયારે તમારી જવાબદારી થઇ જાય,
સમજી લો પ્રેમ છે .....!!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-🕴️પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી🕴️
🕵️સાહેબ મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્વનું છે 🕵️

🙏🌹 શુભ સવાર🌹🙏

********************


-મહત્વનું એ  નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું એ છે કે તમે કઈ ઉંમરના વિચાર રાખો છો !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- ખાલી તસ્વીરમાં નહીં સાહેબ,
તકલીફમાં સાથે ઉભો રહે એ સાચો મિત્ર !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


- આજકાલ એ લોકો પણ Attitude બતાવવા લાગ્યા છે,
જેને એ પણ ખબર નથી કે Attitude માં કેટલા T આવે છે !!
😝😝😝😝😝😝

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-મળ્યા હતા એ પ્રસંગની વાત જવા દે,
છે ઈચ્છા તો બીજો એક અવસર થવા દે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- સમજે એ સ્વજન
અને સ્વીકારે એ પ્રિયજન !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,
અને જ્યારે દુઃખ આવે ત્યારે એ પણ દવા સમજીને ખાઈ લેજો.
  

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- દરરોજ બસ એક જ મગજમારી હોય,
કે આજે હું કયા કપડા પહેરું ?
😂😂😂😂😂😂

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


-કોઈ પોતાનું નથી હોતું,
દુનિયામાં એક ફોન સિવાય !!
😂😂😂😂😂😂

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એક માત્ર સાબિતી એટલે દોસ્તી !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- અનુભવ કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-કોણ કહે છે...
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-"સંબંધો" તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
💕 થોડો થોડો ફેર છે...💞
     
            
🙏🌹 શુભ સવાર🌹🙏

********************


Top 20 gujarati suvichar good morning.- જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે પણ સીવતા શીખ !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-જિંદગી શું છે એ ખબર પડે તે પહેલા,
અડધી જિંદગી તો વીતી જાય છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા 
મોટો હોય છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-આંખો બંધ થાય એ પહેલા ઉઘડી જાય,
તો આખો જન્મારો સુધરી જાય !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- સ્વાભિમાન કદી મરતું નથી..,
અને અભિમાન લાંબુ જીવતું નથી.                             
જેની ભાષામાં
           સભ્યતા હોય..,
તેના જીવનમાં
           ભવ્યતા હોય........!
❤❤❤❤❤

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-મતલબ વગર તો
લોકો ઈજ્જત કરવાનું પણ
ભુલી જાય છે

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- એ ખુશી બીજે ક્યાંય નહીં મળે સાહેબ,
જે ખુશી માં-બાપને ખુશ જોઇને મળે છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કાલનો દિવસ ગમે તેવો ગયો હોય,
આજનો દિવસ તમને ગમે તેવો જાય !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


- વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખરતું સાહેબ,
સમય, સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા હોય છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-કેટલા વિચારો આવે છે એ મહત્વનું નથી,
કેવા વિચારો આવે છે એ મહત્વનું છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- સપના ભલે સુકાં હોય...
  પાણી તો રોજ તાજું જ છાંટવું !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-જિંદગી જેવી મળે તેવી જીવી લો, 
મઝા જીવવામાં છે ફરિયાદો કરવામાંનહીં !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- જીવનમાં મોકો મળે ત્યારે સારથી બનવાનો પ્રયત્ન કરજો,
સ્વાર્થી નહીં !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- વધારે પડતા #Friendly પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા ચીપકું સમજીને #Ignore કરવા લાગશે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-એટીટ્યુડ કઈ વાતનો સાહેબ,
માટીના અમે અને માટીના તમે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************
-ખુદ ને ભુલાવી ને તને યાદ રાખવુ એટલે ખુદ ની ધડક મા તારા નામ ની 💕
ધડકન ..

🙏🌹 શુભ સવાર🌹🙏

********************Tag:-

Top 20 gujarati suvichar good morning, good morning gujarati suvichar, gujarati suvichar text, good morning gujarati suvichar, good morning message in gujarati, good morning shayari in gujarati, gujarati good morning quotes

swami vivekananda suvichar in gujarati.


Jo tame swami vivekananda suvichar in gujarati ma vachva mangta hoy to mari website ma tamaru swagat che, mari aa post ma tamne swami vivekananda suvichar gujarati ma vanchava madshe.swami vivekananda suvichar in gujarati.Dosto swami Vivekananda na suvicharo ae lakho loko na jivan badli nakhiya che. Ane vanchi ne tamara jivan ma utarsho to tamne pan chokkas faydo thase.


*********************


(1)
એવા લોકો સારુ જીવન જીવે છે કે બીજા નાં માટે જીવે છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


( 2 )
રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું,
પ્રભુ ની ઇચ્છા અનુસાર કામ કરવા વાડા જ ધાર્મિક છે
- સ્વામી વિવેકાનંદ.


*********************


(3)
જ્ઞાન નો પ્રકાશ બધા અંધકાર ને દુર કરે છે.
-સ્વામી વિવેકાનંદ.


*********************


(4)
જે સમય તમને ખબર પડશે કે ઇશ્વર આપણી અંદર છે,
તેં જ વખત થી બધા મનુષ્ય મા તમને ઇશ્વર ની છબી નજર આવવા લાગશે.
એવા લોકો સારુ જીવન જીવે છે કે બીજા નાં માટે જીવે છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************(5)
રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું,
પ્રભુ ની ઇચ્છા અનુસાર કામ કરવા વાડા જ ધાર્મિક છે
- સ્વામી વિવેકાનંદ.


*********************


(6)
જ્ઞાન નો પ્રકાશ બધા અંધકાર ને દુર કરે છે.
-સ્વામી વિવેકાનંદ.


*********************


(7)
તને કોઈ ભણાવી નહીં સકે, કોઈ આદ્યાતમિક નહીં બનાવી સકે.
તારે બધુ જ તારી અંદર થી જ શીખવું પડશે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(8)
જીવન મા એક સમય ઍવો આવે છે જ્યારે વ્યક્તિ અનુભવ કરે છે કે,
બીજા મનુષ્યો ની સેવા કરવી, લાખો જ્પ તપ કર્યા બરાબર છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(9)
દિવસ મા કમ સે કમ એકવાર પોતાની સાથે વાત જરૂર કરવી,
નહિતર આપ એક સજ્જન વ્યક્તિ સાથે ની મુલાકાત ખોઈ બેસશો.
- સ્વામી વિવેકાનંદ.


*********************

swami vivekananda suvichar in gujarati.
(10)
કોઈ તમારી મદદ નહીં કરી સકે, પોતાની મદદ જાતે કરો,
તમે પોતે જ તમારા સૌથી સારા દોસ્ત છો, અને સૌથી મોટો દુશ્મન પણ.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(11)
પોતાના જીવન મા એક લક્ષ્ય બનાવો,
અને ત્યાં સુધી પ્રયાસ કરતા રહો જયાં સુધી તેં લક્ષ્ય પ્રાપ્ત નાં થાય.
આજ સફળતા નો મુખ્ય મંત્ર છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(12)
તારે અંદર થી જાગવું પડશે,
કોઈ તને સાચું જ્ઞાન નહીં આપી સકે,
તારી આત્મા થી કોઈ મોટો શિક્ષક નથી.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(13)
જે સમય પર આપ જે કામ હાથ પાર લો છો,
તેને તેં જ સમય પર પુરુ કરો,
નહિતર લોકો નો ભરોસો ઉઠી જશે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(14)
એ એકલા રહે છે, જે બીજા નાં માટે જીવે છે,
બાકી જીવતાં થી વધારે મરેલા છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(15)
એ લોકો ધન્ય છે,
જેમના શરીર બીજાની સેવા કરવામાં નષ્ટ થાય છે,
- સ્વામી વિવેકાનંદ.


*********************(16)
શક્તિ જીવન છે,
નિર્બળતા મરણ છે,
ફેલાવુ જીવન છે,
સનકુચન મરણ છે,
પ્રેમ જીવન છે,
અને દ્વેષ મરણ છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(17)
જે બી તમને કમજોર બનાવે છે - 
શારિરીક, બૌદ્ધિક અને માનસિક,
અને ઝેર ની માફક છોડી દોં.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(18)
તમે મને પસંદ કરો કે નફરત,
બન્ને મારા પક્ષ મા છે.
જો તમે મને પસંદ કરો છો તો,
હુ તમારા હૃદય માં છું.
અને નફરત કરો છો તો,
હુ તમારા દિમાગ મા છુ.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(19)
જયાં સુધી જીવન છે, 
શીખતાં રહો, કેમ કે
અનુભવ જ સૌથી મોટો શિક્ષક છે.
- સ્વામી વિવેકાનંદ.


*********************


(20)
પોતાની અંતરાત્મા ને છોડી ને બીજા કોઈ 
ની સામે માથું નાં નમાવો.
ઇશ્વર તમારી અંદર જ બૈઠૉ છે તેને અનુભવ કરો.
- સ્વામી વિવેકાનંદ.

 *********************tag:-

swami vivekananda suvichar in gujarati pdf,
swami vivekananda thoughts in gujarati,
swami vivekananda suvichar gujarati ma,
suvichar of swami vivekananda in hindi,
swami vivekananda quotes in hindi and english,
swami vivekanand suvichar photo,
swami vivekananda gujarati quotes,
swami vivekananda gujarati suvichar image,

swami vivekananda suvichar in gujarati.

swami vivekananda suvichar in gujarati.

Dosto aa post ma tamne swami vivekananda suvichar in gujarati ma vanchava madshe. Swami Vivekananda na suvichar aapna jivan ma bahu j upyogi sabit thaya che,  aa post ma temana 20 suvichar che je ghana upayogi che.

swami vivekananda suvichar in gujarati pdf, swami vivekananda thoughts in gujarati, swami vivekananda suvichar gujarati ma, suvichar of swami vivekananda in hindi, swami vivekananda quotes in hindi and english, swami vivekanand suvichar photo, swami vivekananda gujarati quotes, swami vivekananda gujarati suvichar image,

swami vivekananda suvichar in gujarati. • swami vivekananda suvichar gujarati ma,
 • swami vivekananda thoughts in gujarati,
 • swami vivekananda thoughts in gujarati,
swami vivekananda suvichar in gujarati.


********************
(1)
વહેતું પાણી અને ફરતા જોગી જ ચોખ્ખા હોય છે.
- સ્વામી વિવેકાનંદ.

********************
(2)
હિન્દુ સંસ્કૃતિ આધ્યાત્મિકતા ની અમર આધાર શીલા પર આધારિત છે.
-સ્વામી વિવેકાનંદ.

********************

(3)
જેટલો જોરદાર સંઘર્ષ હશે.
જીત પણ એટલી શાનદાર હશે.
-સ્વામી વિવેકાનંદ.

********************

(4)
એક સારા ચરિત્ર નું નિર્માણ
હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.
- સ્વામી વિવેકાનંદ.

********************

(5)
સંભવતા ની સીમા જાણવા માટે ની સૌથી રીત છે.
અસંભવ ની સીમા થી આગળ નીકળી જાવું.
-સ્વામી વિવેકાનંદ.

********************


swami vivekananda suvichar in gujarati.


********************

(6)
ચિંતન કરો, ચિંતા નહીં,
નવા વિચારો ને જન્મ આપો.
- સ્વામી વિવેકાનંદ.

********************
(7)
બધાં ને મરવાનું છે,
સજ્જન પણ મરશે અને દુર્જન પણ મરશે,
ગરીબ પણ મરશે અને અમીર પણ મરશે.
એટલાં માટે નીશકપટ થાઈ ને જીવો.
- સ્વામી વિવેકાનંદ.

********************
(8)
જેવું તમે વિચારો છો, તેવા જ બની જશો.
પોતાને નિર્બળ માનશો તો નિર્બળ અને
શક્તિશાળી માનશો તો શક્તિશાળી બની જશો.
- સ્વામી વિવેકાનંદ.

********************

(9)
જ્યા સુધી તમે પોતા પર નથી કરતા,
તમે ભગવાન પર વિશ્વાસ નહીં કરી સકૉ.
- સ્વામી વિવેકાનંદ.

********************

(10)
એક શબ્દ મા કહીયે તો તમે જ પરમાત્મા છો.
- સ્વામી વિવેકાનંદ.

********************


swami vivekananda suvichar in gujarati.


(11)
દાન સૌથી મોટો ધર્મ છે.
જ્ઞાન નું દાન જ સૌથી ઉત્તમ દાન છે.
- સ્વામી વિવેકાનંદ.

********************

(12)
ઉઠો, જાગો અને જયાં સુધી લક્ષ ની પ્રાપ્તિ નાં થાય ત્યાં સુધી રોકાશો નહીં.
- સ્વામી વિવેકાનંદ.

********************

(13)
ધન નો ઉપયોગ સારા રસ્તે નાં થાય તો
તેં ખરાબી નું મૂળ બની જાય છે.
- સ્વામી વિવેકાનંદ.

********************

(14)
એક સમય માં એક જ કામ કરો,
અને પુરી નિષ્ઠા અને લગન થી કરો,
બાકી બધુ ભૂલી જાવ.
- સ્વામી વિવેકાનંદ.

********************

(15)
ડર કમજોરી ની સૌથી મોટી નિશાની છે.
- સ્વામી વિવેકાનંદ.

********************


swami vivekananda suvichar in gujarati.


(16)
મહાન કામ માટે મહાન ત્યાગ કરવા પડે છે.
- સ્વામી વિવેકાનંદ.

********************

(17)
પોતાને નિર્બળ માનવું સૌથી મોટુ પાપ છે.
- સ્વામી વિવેકાનંદ.

********************

(18)
આત્મા માટે કશુ જ અસંભવ નથી.
- સ્વામી વિવેકાનંદ.

********************

(19)
મહાત્મા તેં છે જે ગરીબો અને અસહાય માટે રડે છે
બાકી તેં દૂરાત્માં છે.
- સ્વામી વિવેકાનંદ.

********************

(20)
પરોપકાર ધર્મ નું બીજુ નામ છે.
પરપીડા સૌથી મોટુ પાપ.
- સ્વામી વિવેકાનંદ..

********************swami vivekananda suvichar in gujarati.Tag:-

swami vivekananda suvichar in gujarati pdf,
swami vivekananda thoughts in gujarati,
swami vivekananda suvichar gujarati ma,
suvichar of swami vivekananda in hindi,
swami vivekananda quotes in hindi and english,
swami vivekanand suvichar photo,
swami vivekananda gujarati quotes,
swami vivekananda gujarati suvichar image,


good morning gujarati suvichar

good morning gujarati suvichar

Best new good morning gujarati suvichar list in 2019.  Dosto aa post ma best good morning gujarati suvichar aapela Che .tene tame Whatsapp ke sms tarike send Kari Sako cho.
good morning gujarati suvichar text, good morning gujarati suvichar sms, best suvichar in gujarati, gujarati suvichar poster, gujarati suvichar image, gujarati suvichar dhara, gujarati suvichar pdf

good morning gujarati suvichar

[1] 

મજબૂરી

ભાષા બદલે છે.

અભિમાન

પરિભાષા બદલે છે...

🌷G🍏🍎d morning🌷

🌿Have a great day🌿

                              

[2]

સંબંધો જો હેંગ થઈ જાય તો ફરીથી Restart કરીને જોવો...

શું ખબર  કદાચ  ફરીથી Network મળી  જાય...

એના માટે સંબંધોને Switch off કરવાની જરૂર નથી...!!!
🌹 Good Morning 🌹

[3]

જીવન માં કોઈ નો 
            ભરોસો ના તોડતા
                 કેમકે
           ઓગળેલી ચોકલેટ 
      ફ્રીઝમાં મુકવાથી કઠણ તો થશે
       પણ મૂળ આકારની નહી બને,
        ભરોસાનું પણ આવું જ છે..
                       
🙏🌹 શુભ પ્રભાત🙏

good morning gujarati suvichar


[4] 


 સવારની સુગંધ                      
💐શુભ સવાર💐

"નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય,
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે.   ."
                                      
GOOD MORNING HAVE A NICE DAY....
 😊💐😊


[5] 

મસ્તી વગર નું જીવન

 પસ્તી જેવું છે

 અને

પસ્તી નો ભાવ તો તમને

 ખબર જ છે.

🌷G🍏🍎d morning🌷

🌿Have a good day🌿

                                   

[6] 


નિતી સાચી હશે તો નસીબ ક્યારે

 પણ ખરાબ નહીં થાય...

 બીજો માણસ આપણામાં

વિશ્વાસ મુકી શકે એજ

 જીવન ની મોટી સફળતા છે.

🌷G🍏🍎d morning🌷

good morning gujarati suvichar


[7] 

 "બહુ"....

ખામીઓ જોશો તો..

ખાસિયત નહીં દેખાય.

🌷G🍏🍎d morning🌷

 🌾Have a nice day🌾.

                                      
[8] સમજ્યાં વગર કોઈને પસંદ ના કરતાં  
                        અને
   ગેરસમજમાં કોઈને ગુમાવી ન દેતાં

  ગુસ્સો શબ્દ માં હોય છે દિલ માં નહીં  
                          એટલે
     સંબંધ પર પૂર્ણવિરામ મુકી ન દેતાં.

           _😊₲❍❍₫ ℳ✺₰ηιη₲😊_
      
           🌹__HaR_HaR_MaHaDeV__🌹


good morning gujarati suvichar


[9] 

"અમુક અનુભવ ભલે કડવા હોય
 પણ એનાથી મળતો સબક
 જીવન મધુર બનાવે છે.

 GOOD MORNING 😊 😊[10] 


સાથ છોડનારા ને તો ખાલી બહાના જોઈએ,
       બાકી નિભાવનારા તો
મોતના દરવાજા સુધી સાથ છોડતાં નથી   
         🙏   મહાદેવ 🙏
     ! ☕ શુભ_સવાર ☕
 🌷 Good morning🌷

   
                  
[11] 

એકતા અને સંપ તો લોહી

 માજ હોય છે,

 બાકી કીડીઓ

 ક્યાં યુનિવર્સિૅટીમાં ભણવા જાય છે.

🌷G🍏🍎d morning🌷

  🌿Have a nice day🌿


good morning gujarati suvichar

                                    
[12]

જીવન માં સફળ થવા

 બે વાત યાદ રાખવી

 અપેક્ષાઓને આંખમાં અને

 મહત્વકાંક્ષા ને માપ માં રાખવી...

🌿G🍏🍎d morning🌿

🌴Have a nice day🌴

                                  
[13] 


ક્યાં ખબર હોય છે સાહેબ
એકબીજાના સ્વભાવની,
આતો બસ લાગણી જ હોય છે
 એક બીજાને યાદ કરવાની
બાકી
આજના સમયે
રંગ તો લોહીના સંબંધમાંથી પણ
ઉડી જાય છે !!

🌷 Good Morning🌷


[14] 


હે પ્રભુ.....

                                     
મને મારા ભાગ્ય મુજબ   
          કણ આપજે, 
 હિંમતભેર ચાલી શકુ તેવા 
          ચરણ આપજે, 
       અને.....
સદાય મુખપર સ્મિત ને...
    હૈયે તારું સ્મરણ આપજે
થાકી જાઉં ત્યારે તારુ 
          શરણ આપજે....            

    🍁 શુભ સવાર🍁 .
🌹Good Morning 🌹


good morning gujarati suvichar


[15] 


 પ્રેમ હમેંશા સ્વભાવને અનુભવીને થાય છે,
ચહેરો જોઈ ને તો માત્ર પસંદગી થાય છે
       
 🌹Good Morning 🌹


[16] 


જો કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો
કદાચ શોધવા થી ફરી મળી સકે છે
પણ જો એકવાર  લાગણી ખોવાઈ ગઈ તો સાહેબ ક્યારેઇ પણ નહિ મળી શકે..
    🙏🌹 GǒǒD Mörñíñg🌹🙏

[17] 

એકતા અને સંપ તો લોહી

 માજ હોય છે,

 બાકી કીડીઓ

 ક્યાં યુનિવર્સિૅટીમાં ભણવા જાય છે.

🌷G🍏🍎d morning🌷

  🌿Have a nice day🌿

   

good morning gujarati suvichar


                                 
[18] લાગણીને માપવાથી નહિ,

આપવાથી વધે છે !!

🌷G🍏🍎d morning🌷

🌿Have a nice day🌿

                              

[19]  


દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં

બસ થોડી રાહ જોવો

કોઈનું દિલ બદલશે
તો કોઈના દિવસ બદલશે

🌹 Good Morning 🌹


[20] 


_જે શીખવા માંગે છે,_

_એને બધું જ આવડે છે._

🌷G🍏🍎d morning🌷

  🌿Have a nice day🌿

                                    
[21] : 


"માર્ચ એન્ડિંગ ક્યારેક સંબંધોમાં પણ આવવો જોઈએ....

"સ્ટોક મેળ થઈ જાય તો ખબર પડે કે કેટલા.... 
..આપણા છે અને આપણે કેટલાના..!"

Good Morning 🌹🌹🌹

good morning gujarati suvichar

[22] 


_પરીક્ષા હંમેશા એકલાની જ લેવાય છે...._

_અને_

_પરિણામ હંમેશાં બધાની વચ્ચે આવે છે...._

_માટે કોઇ પણ કામ કરતાં_

_પહેલાં_

_પરિણામનો વિચાર કરવો..._

🌹🌹  Good Morning & Have a Wonderful day 🌹🌹


[23] મજબૂરી

ભાષા બદલે છે.

અભિમાન

પરિભાષા બદલે છે...

🌷G🍏🍎d morning🌷

🌿Have a great day🌿

                              
[24] સવારની સુગંધ                      
💐શુભ સવાર💐

"નીતિ સાચી હશે તો નસીબ
ક્યારે પણ ખરાબ નહી થાય,
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે.   ."
                                      
🐾 GOOD MORNING HAVE A NICE DAY....
 😊💐😊


[25] 

_જે ઘરમાં માઁ-બાપ હસે છે ને_

_એ ઘરમાં ભગવાન વસે છે._

🌿G🍏🍎d morning🌿

🌳Have a good day🌳
good morning gujarati suvichar text,
good morning gujarati suvichar sms,
best suvichar in gujarati,
gujarati suvichar poster,
gujarati suvichar image,
gujarati suvichar dhara,
gujarati suvichar pdf

                                                                       

Good morning in gujarati

Good morning in gujaratI

good morning gujarati suvichar,
gujarati good morning quotes,
gujarati good morning suvichar,
good morning message gujarati ma,
good morning gujarati suvichar text

good morning gujarati suvichar, gujarati good morning quotes, gujarati good morning suvichar, good morning message gujarati ma, good morning gujarati suvichar text

good morning gujarati suvichar,

[1] ‪

પ્રેમ હમેંશા સ્વભાવને અનુભવીને થાય છે,
ચહેરો જોઈ ને તો માત્ર પસંદગી થાય છે
       
 🌹Good Morning 🌹


[2] : 
જો કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો
કદાચ શોધવા થી ફરી મળી સકે છે
પણ જો એકવાર  લાગણી ખોવાઈ ગઈ તો સાહેબ ક્યારેઇ પણ નહિ મળી શકે..
    🙏🌹 *GooD Mörñíñg*🌹🙏

good morning gujarati suvichar,

[3]

એકતા અને સંપ તો લોહી

 માજ હોય છે,

 બાકી કીડીઓ

 ક્યાં યુનિવર્સિૅટીમાં ભણવા જાય છે.

🌷G🍏🍎d morning🌷

  🌿Have a nice day🌿

good morning gujarati suvichar,

                                    
[4] 

લાગણીને માપવાથી નહિ,

આપવાથી વધે છે !!

🌷G🍏🍎d morning🌷

🌿Have a nice day🌿

               

good morning gujarati suvichar,

             
[5] 

જે શીખવા માંગે છે,

એને બધું જ આવડે છે.

🌷G🍏🍎d morning🌷

  🌿Have a nice day🌿


good morning gujarati suvichar,
gujarati good morning quotes,
gujarati good morning suvichar,
good morning message gujarati ma,
good morning gujarati suvichar text                                    
[6]  પરીક્ષા હંમેશા એકલાની જ લેવાય છે....

અને

પરિણામ હંમેશાં બધાની વચ્ચે આવે છે....

માટે કોઇ પણ કામ કરતાં 

પહેલાં

પરિણામનો વિચાર કરવો...

🌹🌹  Good Morning & Have a Wonderful Sunday 🌹🌹

good morning gujarati suvichar,


[7] 

મજબૂરી

ભાષા બદલે છે.

અભિમાન

પરિભાષા બદલે છે...

🌷G🍏🍎d morning🌷

🌿Have a great day🌿

                              

good morning gujarati suvichar,

[8] ‪ 
સંબંધો જો હેંગ થઈ જાય તો ફરીથી Restart કરીને જોવો...

શું ખબર  કદાચ  ફરીથી Network મળી  જાય...

એના માટે સંબંધોને Switch off કરવાની જરૂર નથી...!!!
🌹 Good Morning

good morning gujarati suvichar,


[9] 🙏jay swaminarayan🙏

જીવન માં કોઈ નો 
            ભરોસો ના તોડતા
                 કેમકે
           ઓગળેલી ચોકલેટ
      ફ્રીઝમાં મુકવાથી કઠણ તો થશે
       પણ મૂળ આકારની નહી બને,
        ભરોસાનું પણ આવું જ છે..
                       
🙏🌹 શુભ પ્રભાત🙏
🙏Jay swaminarayan🙏

good morning gujarati suvichar,

[10] 
સવારની સુગંધ                      
💐શુભ સવાર💐

"નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહી થાય,
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકી શકે એ જ જીવન ની સૌથી મોટી સફળતા છે.   ."
                                      
GOOD MORNING HAVE A NICE DAY....
 😊💐😊Tag:-

good morning gujarati suvichar,
gujarati good morning quotes,
gujarati good morning suvichar,
good morning message gujarati ma,
good morning gujarati suvichar text

Gujarati suvichar in Gujarati language

Gujarati suvichar in Gujarati language

good morning gujarati suvichar, gujarati good morning quotes, gujarati good morning suvichar, good morning message gujarati ma, good morning gujarati suvichar text,

good morning gujarati suvichar,

gujarati good morning quotes,


gujarati good morning suvichar,


good morning message gujarati ma,


good morning gujarati suvichar text,Gujarati suvichar in Gujarati language


[1]  પોતાના માટે નહીં તો એવા લોકો માટે સફળ બનો કે જેઓ તમને નિષ્ફળ જોવા માગેછે....[2] ‬: જીવનમાં મનગમતું બોલવા માટે,
અણગમતું સાંભળવાની તાકાત હોવી જોઈએ !!


[3]  હંમેશા હસ્તા રહો મિત્રો, કારણ કે તમારા મોઢાનું સુંદર સ્મિત,
તમારા દુશ્મનોને એમની નિષ્ફળતાનો અનુભવ કરાવે છે !!


[4] જિંદગી પાસેથી જેટલું સારું લાગે એટલું લઈ લેજો,
કેમકે જિંદગી જયારે લેવાનું ચાલુ કરશે તો એ શ્વાસ પણ નઈ છોડે !!


[5]: જીભ ભલે ભેજવાળી જગ્યામાં હોય,

પરંતુ એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ન જોઈએ..!!
good morning gujarati suvichar,

gujarati good morning quotes,


gujarati good morning suvichar,


good morning message gujarati ma,


good morning gujarati suvichar text,[6] ‪હવે તો રવિવારમાં પણ ભેળસેળ થઇ ગઈ છે,
રજા તો દેખાય છે પણ શાંતિ ક્યાંય જોવા નથી મળતી !!


[7] ‬: તમે ચિંતા કરવાનું અને મન પર લેવાનું છોડી દો,
લોકો આપોઆપ તકલીફ દેવાનું છોડી દેશે !!

             
[8]‬: કોઈ વ્યક્તિ સાથે આગળ વધતા પહેલા,
એકવાર જરૂરથી પૂછી લેજો કે ખાલી
સમય પસાર કરવો છે કે જિંદગી !!


[9]: જેને સમયસર કદર કરતા આવડે ને સાહેબ,
એમને જીવનમાં અફસોસ કરવાનો વારો ઓછો આવે !!


[10]  ભણવાનું છોડી ખુબ રમો PUBG,
પછી નોકરી ના મળે એટલે વેચજો SUBG !!
😂😂😂😂😂😂
good morning gujarati suvichar,

gujarati good morning quotes,


gujarati good morning suvichar,


good morning message gujarati ma,


good morning gujarati suvichar text,[11]‬: જે વ્યક્તિ તમારી જિંદગીમાં નથી
એની પાછળ સમય બગાડવા કરતા
જે તમારી જિંદગીમાં છે એની કદર કરતા શીખો !!


[12] ‪: જિંદગીમાં મહેનત કંઇક એવી કરો,
કે એક દિવસ જીત પણ તમારા પગે પડી જાય !!


[13]‬: માફ કરજો જો ખોટું લાગે તો,
કેમ કે તમારી પાસેથી જ શીખ્યો છું
કામ પડે ત્યારે યાદ કરતા !!


[14] : બસ એટલું કહી દેજો,
બીજાને પણ IGNORE કરો છો
કે પછી હું એક જ ખાસ છું તમારા માટે !!

[15] ‪‬: બધી વાર્તા ઓ ફક્ત...
“Pen” થી નથી લખેલી હોતી..

good morning gujarati suvichar,

gujarati good morning quotes,


gujarati good morning suvichar,


good morning message gujarati ma,


good morning gujarati suvichar text,[16]
‬: વળતરની અપેક્ષા જ,
સંબંધોમાં નડતર બને છે !!


[17] ‪: ક્યારેક મને ખુદથી મળવાની ઈચ્છા થાય છે,
બહુ સાંભળ્યું છે મેં મારા વિશે !!


[18]‬: ઘાટ ઘાટના પાણી પીને માણસ ઘડાઈ તો જાય છે,
પણ બસ એક સંબંધ સાચવવામાં જ અટવાઈ જાય છે !!


[19] ‬: તારા વગર એકલા ચાલવાની કોશિશ તો કરું છું, પણ ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છું !!


[20]: જીવન મા પ્રેમ કરો તો   
એટલો કરો કે .....
તેની પોતાની તફલિક મા ભગવાન
ની નહી તમારી યાદ આવે.....


good morning gujarati suvichar,

gujarati good morning quotes,


gujarati good morning suvichar,


good morning message gujarati ma,


good morning gujarati suvichar text,


good morning gujarati suvichar

good morning in gujarati

good morning gujarati suvichar gujarati good morning quotes gujarati good morning suvichar good morning message gujarati ma good morning gujarati suvichar text

good morning gujarati suvichar,
gujarati good morning quotes,
gujarati good morning suvichar,
good morning message gujarati ma,
good morning gujarati suvichar text,➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡➡                                  
[1]➡
"Udaharan"
Na Bani sako
To Kai nahi.

Pan

Koi no "DAKHLO" Na Banta...!!


🌷G🍎🍏d morning🌷

 🌿Have a great day🌿
➡➡➡➡➡➡➡➡➡➡➡⬇⬇➡➡➡➡➡➡➡➡➡➡

   (2)   ➡     
         
🌻 Sunder savar. 🌻                                ✍_"Manvi jyare Muskeli ma mukay tyare tena par koi "VISHVASH" Karti Nathi,

Parantu Manvi Muskeli ma tyare j mukay Che jyare te potana karta pan vadhare "VISHVASH" bija par Muke Che.✍🍃🍂
          *Good morning *