Top 20 gujarati suvichar good morning

Top 20 gujarati suvichar good morning.


Dosto aa post ma tamne Top 20 gujarati suvichar good morning madshe. Dosto tame aa post ne whatsapp, facebook, twitter, instagram par sher kari sako cho,
dosto aa post ma aapela suvichar tamne gamshe avi aasha rakhu chu.

Aa post vishe kai suzav hoy to amne contect us page par kai amne contect  kari sako cho.

Top 20 gujarati suvichar good morning, good morning gujarati suvichar, gujarati suvichar text, good morning message in gujarati, gujarati good morning quotes

Top 20 gujarati suvichar good morning


 પકા મારું ચાલે ને તો હું દરેકના દિલમાં એક દરવાજો નાખી દઉં, જેથી કોઈને જવું હોય તો દિલ ખોલીને જાય તોડીને નહીં
🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-"બે ચાર ક્ષણ જીવી જવાય શ્વાસ વિના..
પણ જીવાય કેમ તારા સહવાસ વિના...?"

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કઈક અલગ તમારી રીત મને ગમે છે
તમે કરો છો એ તરકીબ મને ગમે છે
મિત્ર તો છે કેટલાય
પણ તમે નિભાવો છો તે પ્રીત મને ગમે છે.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- પરિવર્તન ક્યારેય પણ પીડાદાયક નથી હોતું,
કેવલ પરિવર્તન નો વિરોધ પીડાદાયક હોય છે.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-આખું સરનામું ન આપો કાંઈ નહિ..
વહાલનો નકશો હશે તો ચાલશે.❜
🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- લોકોને ફક્ત તમે કેમ દુઃખી છો એ જાણવામાં જ રસ છે
તમારા દુઃખમાં કોઈને રસ નથી.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


-તમે મલક્યા હતા જો કે ફક્ત એક ફૂલના જેવું
પરંતુ ખીલી ગયો છે આખો એક ગુલઝાર મારામાં.

🙏🌹 શુભ સવાર🌹🙏

********************


- લાઈફની ગમે એટલી પથારી ફરેલ હોય
લોકો તો એમ જ કહેશે
"તારે તો જલસા છે"

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કોઈને ચેહરા પરની સ્માઈલ
જયારે તમારી જવાબદારી થઇ જાય,
સમજી લો પ્રેમ છે .....!!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-🕴️પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી🕴️
🕵️સાહેબ મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્વનું છે 🕵️

🙏🌹 શુભ સવાર🌹🙏

********************


-મહત્વનું એ  નથી કે તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું એ છે કે તમે કઈ ઉંમરના વિચાર રાખો છો !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- ખાલી તસ્વીરમાં નહીં સાહેબ,
તકલીફમાં સાથે ઉભો રહે એ સાચો મિત્ર !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


- આજકાલ એ લોકો પણ Attitude બતાવવા લાગ્યા છે,
જેને એ પણ ખબર નથી કે Attitude માં કેટલા T આવે છે !!
😝😝😝😝😝😝

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-મળ્યા હતા એ પ્રસંગની વાત જવા દે,
છે ઈચ્છા તો બીજો એક અવસર થવા દે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- સમજે એ સ્વજન
અને સ્વીકારે એ પ્રિયજન !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,
અને જ્યારે દુઃખ આવે ત્યારે એ પણ દવા સમજીને ખાઈ લેજો.
  

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- દરરોજ બસ એક જ મગજમારી હોય,
કે આજે હું કયા કપડા પહેરું ?
😂😂😂😂😂😂

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


-કોઈ પોતાનું નથી હોતું,
દુનિયામાં એક ફોન સિવાય !!
😂😂😂😂😂😂

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એક માત્ર સાબિતી એટલે દોસ્તી !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- અનુભવ કંઈ ઓછા નથી,
ભલે ઉંમરે અમે મોટા નથી !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-કોણ કહે છે...
આજે મન મનમાં વેર છે,
સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-"સંબંધો" તો ઈશ્વર ની દેન છે,
બસ નિભાવવાની રીતોમાં
💕 થોડો થોડો ફેર છે...💞
     
            
🙏🌹 શુભ સવાર🌹🙏

********************


Top 20 gujarati suvichar good morning.- જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે પણ સીવતા શીખ !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-જિંદગી શું છે એ ખબર પડે તે પહેલા,
અડધી જિંદગી તો વીતી જાય છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા 
મોટો હોય છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-આંખો બંધ થાય એ પહેલા ઉઘડી જાય,
તો આખો જન્મારો સુધરી જાય !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- સ્વાભિમાન કદી મરતું નથી..,
અને અભિમાન લાંબુ જીવતું નથી.                             
જેની ભાષામાં
           સભ્યતા હોય..,
તેના જીવનમાં
           ભવ્યતા હોય........!
❤❤❤❤❤

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-મતલબ વગર તો
લોકો ઈજ્જત કરવાનું પણ
ભુલી જાય છે

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- એ ખુશી બીજે ક્યાંય નહીં મળે સાહેબ,
જે ખુશી માં-બાપને ખુશ જોઇને મળે છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- કાલનો દિવસ ગમે તેવો ગયો હોય,
આજનો દિવસ તમને ગમે તેવો જાય !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

Top 20 gujarati suvichar good morning.


- વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખરતું સાહેબ,
સમય, સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા હોય છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-કેટલા વિચારો આવે છે એ મહત્વનું નથી,
કેવા વિચારો આવે છે એ મહત્વનું છે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- સપના ભલે સુકાં હોય...
  પાણી તો રોજ તાજું જ છાંટવું !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-જિંદગી જેવી મળે તેવી જીવી લો, 
મઝા જીવવામાં છે ફરિયાદો કરવામાંનહીં !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- જીવનમાં મોકો મળે ત્યારે સારથી બનવાનો પ્રયત્ન કરજો,
સ્વાર્થી નહીં !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

- વધારે પડતા #Friendly પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા ચીપકું સમજીને #Ignore કરવા લાગશે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************

-એટીટ્યુડ કઈ વાતનો સાહેબ,
માટીના અમે અને માટીના તમે !!

🙏🌹 શુભ સવાર🌹🙏

********************
-ખુદ ને ભુલાવી ને તને યાદ રાખવુ એટલે ખુદ ની ધડક મા તારા નામ ની 💕
ધડકન ..

🙏🌹 શુભ સવાર🌹🙏

********************Tag:-

Top 20 gujarati suvichar good morning, good morning gujarati suvichar, gujarati suvichar text, good morning gujarati suvichar, good morning message in gujarati, good morning shayari in gujarati, gujarati good morning quotes

Top 20 gujarati suvichar good morning Top 20 gujarati suvichar good morning Reviewed by Sunny on April 14, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.