gujarati shayari love romantic

gujarati shayari love romantic.

Dosto aa post ma tamne gujarati shayari love romantic ni shayari vanchava madshe,

gujarati shayari love romantic sms, gujarati love shayari for wife, gujarati romantic shayari, gujarati shayari sad, gujarati shayari for friends, gujarati love shayari for boyfriend, love messages in gujarati, gujarati friendship shayari in gujarati language,
gujarati shayari love romantic.

gujarati shayari love romantic.


(1)
આજ કાલ
💔
એક તરફી પ્રેમ જ સાચો પ્રેમ છે ..
(2)
​મારી પાસે એક તૂટેલું દિલ છે શોધું છું બસ જો કોઈ એને જોડનાર મલી જાય​
(3)
લઈ આવો ગમે ત્યાંથી મહોબ્બત ના ડોક્ટર ને મારા ગ્રુપ માં બધા  પ્રેમ ના દર્દીઓ છે

gujarati shayari love romantic.(4)
પ્રેમ ની ચુંટણી આવે તો કહેજો મિત્રો આપણે પણ ફોઁમ ભરવાની ઈચ્છા છે

(5)
જીંદગી માં કેટલું મેળવવું જોઈએ એ નહીં કેટલું જોઈએ એ નક્કી કરી દો સાહેબ


(6)
મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

 અમુક વાતો અને અમુક યાદો,
માણસ કોઈ દિવસ નથી ભૂલતો !!


 (7)
મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.
Hi

gujarati shayari love romantic.


 (8)

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.
(9)

❣આ મતલબી દુનિયામા સંભાળીને ચાલજો સાહેબ, અહીં બરબાદ કરવા માટે પ્રેમનો સહારો પણ લેવાઈ છે !!❣

(10)

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા  છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ


(11)
❣શબ્દે શબ્દે જખમ કોતરાય છે, કલમ પણ ક્યાં અહી મફત ઘસાય છે !!❣

(12)
❣હવે તું મારા સમ ખાય કે ઝેર, મને કોઈ ફરક નથી પડતો !!❣


gujarati shayari love romantic.


(13)
હું ભૂલી ગયો બધી જ વાતો ને,
પણ તારા પ્રેમને ના ભૂલી શક્યો !!


(14)
❣ધ્યાન રાખજે ક્યાંક મરી ના જાઉં હું, બહુ જ ઝેરીલી છે આ ખામોશી તારી !!❣


(15)
એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય ઢીંગલી,
જેના વગર એક મિનીટ પણ ના રહી શકાય એને પ્રેમ કહેવાય !!
 (16)
 નજરની અસર કંઇક એવી થઇ,
કે એ જોતા રહ્યા અને મને એની જોડે પ્રેમ થઇ ગયો !!

Hi

gujarati shayari love romantic.

 (17)
 પ્રેમ કરવો જરૂરી નથી,
પ્રેમ કરતા રહેવું જરૂરી છે !! (18)
 કાશ એક દિવસ એવો આવે,
કે એ મને ભેટીને કહે કે બસ હવે
નથી રહેવાતું તારા વગર !!


(19)
હું કેવી રીતે યાદ આવું તને જયારે તારી આપેલી કસમો  તને જ યાદ નથી


😭😭😭😭😭😭😭
(20)
એ મોત હવે તું પણ આવી જા
એક બેવફા એ દિલ લઈ લીધું
હવે તું જીવ લઈ લે.

gujarati shayari love romantic.(21)
હું તારી રાહ જોઇશ ઢીંગલી,
કારણ કે મને તારા સિવાય
બીજું કોઈ નથી જોઈતું !!

 (22)
મારા મોતનું પૂછે

તો કહી દેજો કે બહુ
               
            યાદમાં ઉતરી ગયો હતો

 સ્વાસ લેવાનું ભુલી ગયો(23)
લાગે છે દિલ નાં અરમાન નો ખોટી જગ્યા એ  લગાવી દીધા😭

 કાલે અમે નારાજ થયા અને એમણે આજે બીજા કોઈ ને મનાવી લીધા

😭😭😭😭😭😭😭
(24)

મારે તો જીંદગી જીવવી હતી
પણ એવી ક્યા ખબર હતી કે
એના માટે પેહલા શ્વાસ રોકવો પડશે.

😭😭😭😭😭😭😭😭

(25)
હું આને કેવી રીતે જિંદગી કહું ? જે વીતી રહી છે તારા વગર !!

😭😭😭😭😭😭😭😭gujarati shayari love romantic.


 (26)
દિકુ...,😍😘  તું મારાથી દુર છે, હું તને રોજ Miss તો કરું જ છું..❣  પણ, તું જયાં રહે ત્યાં ખુશ રહે એવી Wish પણ કરું છું..!!❣
(27)
તે જ આપી હતી ખુશીઓ મને

😭💔

અને હવે તે જ છીનવી લીધી !!

😭💔
(28)
અરે ગાંડી🤞 આતો ખાલી 💔 દિલ ને❗ મનાવવા🌱 માટે લખું 🍷છું,

બાકી જેના✍ પર આશું 👩‍🎤 ની અસર 💃થતી નથી 🌱તેના  પર❗*શબ્દો 💐ની શુ 🤡થવાની....Tag:-

gujarati shayari love romantic sms,
gujarati love shayari for wife,
gujarati romantic shayari,
gujarati shayari sad,
gujarati shayari for friends,
gujarati love shayari for boyfriend,
love messages in gujarati,
gujarati friendship shayari in gujarati language,


gujarati shayari love romantic gujarati shayari love romantic Reviewed by Sunny on March 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.